ભગવદગીતા
તેન[ મળી રૂપી વિશ્વભરમાં સૌથી વધુ ફેલાવો અને
વેચાણ ધરાવતી ગીતાની
લોકપ્રિય અને પ્રમાણભૂત આવૃત્તિ ભગવદ્ગીતા ભારતવર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ દ્વારા તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાયેલી ગીતાના ૭૦૦ મુદાસરના શ્લોકો આત્મ-સાક્ષાત્કારના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડે છે. ખરેખર, અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ, તેની આસપાસનું વિશ્વ, અને છેલ્લે તેના પરમેશ્વર સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી કરી શકે તેમ નથી.
વૈદિક જ્ઞાનના વિદ્વાન અને મહાન પ્રચારક તરીકે દુનિયામાં સૌથી અગ્રગણ્ય સ્થાન ધરાવતા શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ સ્વયં ભગવાન કૃષ્ણથી શરૂ થતી પૂર્ણ આત્મ-સાક્ષાત્કાર પામેલા આધ્યાત્મિક આચાર્યોની અતુટ ગુરુ-શિષ્ય પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, ગીતાની અન્ય આવૃત્તિઓથી વિપરીત, તેઓ ભગવાન કૃષ્ણનો ગુહ્ય ઉપદેશ તેના મૂળ રૂપમાં જ રજૂ કરે છે, જે વ્યક્તિગત સ્વાર્થ પ્રેરિત ફેરફારો અથવા ભેળસેળરૂપી દૂષણની છાયામાત્રથી પણ રહિત છે. ૧૬ રંગીન ચિત્રોથી પરિપૂર્ણ આ આવૃત્તિ દરેક વાચકને પ્રાચીન છતાં વર્તમાનકાળમાં સુસંગત એવા ઉપદેશોથી જરૂર પ્રબુદ્ધ બનાવશે.
Bhagavad Gita As It Is (Pocket Edition )- Gujarati (ગુજરાતી)
₹240.00 ₹192.00
Author :A. C. Bhaktivedanta Swami Prabhupada
Binding : Hard Bound (Perfect Binding)
Pages: 792 Pages
Publisher: The Bhaktivedanta Book Trust
Language: Gujarati
ISBN- 978-81-951-467-7-2
Product Dimensions: 16x11x03
weight:gram: 370
SKU: GJT086
Categories: Gujarati, Indian Languages
Tags: "Iskcon Gujarati books, best selling books in Gujarati, Bhagavad gita Gujarati, Gujarati Bhaktiyoga & meditation books, Gujarati books, Gujarati devotional books, Gujarati hindu religious books, Gujarati spiritual books, Hare Krishna Gujarati books, must read books in Gujarati, Prabhupada Gujarati books
Weight | 470 g |
---|---|
Dimensions | 16 × 11 × 03 cm |
Be the first to review “Bhagavad Gita As It Is (Pocket Edition )- Gujarati (ગુજરાતી)” Cancel reply
Related products
Sale!
Sale!
Reviews
There are no reviews yet.