લાખો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના અવતાર, ભગવાન કપિલ માતા દેવહૂતિના પુત્ર ભગવાન કપિલદેવ તરીકે પ્રગટ થયા. જ્યારે માતા દેવહૂતિના પતિ ગૃહત્યાગ કરીને વનમાં ગયા, ત્યારે ભગવાન કપિલે તેમનાં સતી માતાને સાખ્યયોગ પદ્ધતિની સમજૂતી આપી, જે જડ પદાર્થ, બ્રહ્માંડ, ચેતનાનું વિજ્ઞાન અને બધાના અંતિમ સ્રોતનું પૃથક્કરણ કરતી તત્ત્વજ્ઞાનની પદ્ધતિ છે. આ પુસ્તકમાં વૈદિક જ્ઞાન માટે વિશ્વના અગ્રગણ્ય પ્રતિનિધિ તથા પ્રમાણભૂત સત્તા એવા શ્રીલ પ્રભુપાદ દર્શાવે છે કે આ સાંખ્ય પતિ અને ભગવાન કપિલના ઉપદેશો આજના આધુનિક મનુષ્ય માટે પણ કેટલા ઉપયોગી છે કે જે આત્મા, સર્જનહાર પરમેશ્વર અને સાચા સુખની શોધ વિશેની તેની પૃચ્છાઓમાં તેને માર્ગદર્શન આપે છે.
Teachings of Lord Kapila- Gujarati (ગુજરાતી)
₹120.00 ₹108.00
Author :A. C. Bhaktivedanta Swami Prabhupada
Binding : Paper Back (Perfect Binding)
Pages: 300 Pages
Publisher: The Bhaktivedanta Book Trust
Language: Gujarati
ISBN- 978-81-951467-4-1
Product Dimensions:21×12.5×1.5
weight:gram: 240
SKU: GJT009
Categories: Gujarati, Indian Languages
Tags: "Iskcon Gujarati books, best selling books in Gujarati, Bhagavad gita Gujarati, Gujarati Bhaktiyoga & meditation books, Gujarati books, Gujarati devotional books, Gujarati hindu religious books, Gujarati spiritual books, Hare Krishna Gujarati books, must read books in Gujarati, Prabhupada Gujarati books
Brand
Bhaktivedanta Book Trust
The Bhaktivedanta Book Trust (BBT) is the world’s largest publisher of classic Vaishnava texts and contemporary works on the philosophy, theology, and culture of bhakti-yoga. Its publications include traditional scriptures translated into 87 languages and books that explain these texts. The BBT also publishes audiobooks and eBooks. BBT titles range in complexity from brief, introductory volumes and summary studies to multivolume translations with commentary.
Weight | 340 g |
---|---|
Dimensions | 21 × 12.5 × 1.5 cm |
Reviews
There are no reviews yet.