પ્રૌદ્યોગિક વિજ્ઞાનમાં પ્રગતિ થાય છે, સાધન સરંજામમાં વૃદ્ધિ થાય છે, મનોરંજનના વિકલ્પો અનેકાનેક મળી રહે છે, છતાં શાંતિ, સિદ્ધિ તથા સુખ હાથમાં આવતાં નથી.
પ્રાચીન ભાગવત પુરાણમાંથી મળતી આંતરદૃષ્ટિઓ સમજૂતી આપે છે કે સુખ કેવી રીતે આપણી અંદર જ રહેલું છે અને આપણે કેવી રીતે તેની સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. આ જ્ઞાન આપણને એવો વ્યાવહારિક અને શક્તિશાળી માર્ગ બતાવે છે, જેના દ્વારા આપણામાંનો દરેક મનુષ્ય ચિરસ્થાયી સુખ પ્રાપ્ત કરી શકે છે.
Reviews
There are no reviews yet.