પ્રસ્તાવના
કોણ છે શ્રીલ પ્રભુપાદ?” લોકો અવારનવાર પૂછે છે અને તે પ્રશ્નનો જવાબ આપવો હંમેશાં મુશ્કેલ છે. કારણ કે શ્રીલ પ્રભુપાદ સામાન્ય પદવીઓ અને ઓળખાણોથી અત્યંત ઉચ્ચ અવસ્થાએ રહેલા હતા. જુદા જુદા સમયે લોકોએ તેમને વિદ્વાન, તત્ત્વજ્ઞાની, સાંસ્કૃતિક એલચી, મહાન લેખક, ધાર્મિક નેતા, આધ્યાત્મિક ગુરુ, સમાજ-વિવેચક અને પવિત્ર સંત એમ વિવિધ નામે સંબોધ્યા છે. એ સાચી વાત છે કે તેઓ આ બધું તો હતા જ, પરંતુ તેથી પણ વધારે હતા. એ તો ચોક્કસ છે કે કોઈ કદી પણ તેમને હાલના વેપારી ‘ગુરુઓ’ સાથે ભેળવી દઈ શકે નહીં. તેઓ તો તાત્કાલિક સારા થઈ જવાની આપણી વૃત્તિને સંતોષવા અને આપણી જાણીતી આધ્યાત્મિક અજ્ઞાનતાનું શોષણ કરવા આવે છે અને તેમની સામગ્રીમાં હોય છે પોર્વાત્ય આધ્યાત્મિકતાના પાણી જેવા પાતળા કરી મૂકેલા નિઃસત્ત્વ રૂપાંતરની નાજુક ભેટ . શ્રીલ પ્રભુપાદ તો ઊંડી બુદ્ધિમત્તાવાળા અને આધ્યાત્મિક સમૃદ્ધિવાળા, સાચે જ એક પવિત્ર સાધુપુરુષ હતા, અને આટલા મોટા પ્રમાણમાં સાચી આધ્યાત્મિકતાથી વંચિત, આપણા સમાજ માટે તેમને ઊંડી લાગણી તથા સહાનુભૂતિ હતાં.
માનવ સમાજની જાગૃતિને માટે શ્રીલ પ્રભુપાદે ભારતના મહાન આધ્યાત્મિક શાસ્ત્રોના કાંઈ એંશી જેટલાં ભાષાંતરો અને મર્મગ્રાહી સ્વાધ્યાયો તૈયાર કર્યા છે, અને તેમનું એ વિપુલ સર્જન અંગ્રેજીમાં અને અન્ય ઘણી પરદેશી ભાષાઓમાં પ્રગટ થયું છે. વધારામાં, ૧૯૪૪માં શ્રીલ પ્રભુપાદે એકલે હાથે ‘બેંક ટુ ગૉડહેડ’ નામે જે સામયિક શરૂ કર્યું, તેની આજે પાંચ લાખથી વધારે નકલો તો કેવળ અંગ્રેજીમાં વંચાય છે. લગભગ બધી જ મુલાકાતો, બધા જ વ્યાખ્યાનો, નિબંધો અને પત્રો જે આ સંગ્રહ ‘આત્મ-સાક્ષાત્કારનું વિજ્ઞાન’ માટે પસંદ કરવામાં આવ્યાં છે, તે પ્રથમ ‘બેક ટુ ગાંડહેડ” માં પ્રગટ થઈ ચૂકેલાં
આ પૃષ્ઠોમાં શ્રીલ પ્રભુપાદ એ જ સંદેશો આપે છે જે મહામુનિ વ્યાસદેવે હજારો વર્ષ પૂર્વે સંભળાવ્યો હતો. તે સંદેશ છે પ્રાચીન ભારતની વૈદિક સંસ્કૃતિ અને સાહિત્યનો. આપણે જોઈશું કે તેઓશ્રી મુક્ત મને અને વારંવાર ભગવદ્ગીતામાંથી, શ્રીમદ્ ભાગવતમાંથી, અન્ય વૈદિક ગ્રંથોમાંથી અવતરણો આપે છે. આત્મ-સાક્ષાત્કાર પામી ચૂકેલા અન્ય મહાન ગુરુજનોએ જેને યુગો પર્યત પ્રબોધ્યું છે તે દેશકાલાતીત જ્ઞાનને તેઓશ્રી આધુનિક અંગ્રેજીમાં અભિવ્યક્ત કરે છે. તે એ જ્ઞાન છે કે જે આપણી અંદર રહેલાં ‘સ્વ’ નાં ગુપ્ત રહસ્યોને, પ્રકૃતિને અને વિશ્વને તથા આંતરબાહ્ય, સર્વત્ર વ્યાપ્ત, પરમોચ્ચ તત્ત્વને પ્રગટ કરે છે. આપણને આશ્ચર્યચકિત કરી નાખે તેટલી સ્પષ્ટતાથી શ્રીલ
શ્રીલ પ્રભુપાદ ગૂઢ આધ્યાત્મિક સત્યોને અત્યંત સ્પષ્ટતાપૂર્વક, મુદ્દાસર અને ગળે ઉતરે તેવી છટાથી સમજાવે છે અને સાબિત કરે છે કે આત્મ-સાક્ષાત્કારનું આ વિજ્ઞાન આધુનિક વિશ્વ માટે આજે પણ તેટલું જ સુસંગત અને વ્યવહારિક મૂલ્ય ધરાવનારું છે.
Science of Self Realization- Gujarati (ગુજરાતી)
₹140.00 Original price was: ₹140.00.₹126.00Current price is: ₹126.00.
Author :A. C. Bhaktivedanta Swami Prabhupada
Binding : Paper Back (Perfect Binding)
Pages: 424 Pages
Publisher: The Bhaktivedanta Book Trust
Language: Gujarati
ISBN-978-93-82176-42-8
Product Dimensions: 21×13.5×1.5
weight:gram: 370
SKU: GJT003
Categories: Gujarati, Indian Languages
Tags: "Iskcon Gujarati books, best selling books in Gujarati, Bhagavad gita Gujarati, Gujarati Bhaktiyoga & meditation books, Gujarati books, Gujarati devotional books, Gujarati hindu religious books, Gujarati spiritual books, Hare Krishna Gujarati books, must read books in Gujarati, Prabhupada Gujarati books
Weight | 430 g |
---|---|
Dimensions | 21 × 13.5 × 1.5 cm |
Brand
Bhaktivedanta Book Trust
The Bhaktivedanta Book Trust (BBT) is the world’s largest publisher of classic Vaishnava texts and contemporary works on the philosophy, theology, and culture of bhakti-yoga. Its publications include traditional scriptures translated into 87 languages and books that explain these texts. The BBT also publishes audiobooks and eBooks. BBT titles range in complexity from brief, introductory volumes and summary studies to multivolume translations with commentary.
12 reviews for Science of Self Realization- Gujarati (ગુજરાતી)
Add a review Cancel reply
Related products
Sale!
Gujarati
Rated 4.46 out of 5
Sale!
Gujarati
Rated 4.25 out of 5
Ajay (verified owner) –
easy to understand and read.
neelesh (verified owner) –
The product is firmly packed.
Ajay (verified owner) –
Very fast delivery.
priyank (verified owner) –
Very useful
neelima (verified owner) –
The product is firmly packed.
anuj (verified owner) –
Very well worth the money.
priyanka (verified owner) –
Very useful
Kayden (verified owner) –
Good service.
Mateo (verified owner) –
The product is firmly packed.
Leo (verified owner) –
Very well worth the money.
Riley (verified owner) –
Very well worth the money.
Charles (verified owner) –
Very well worth the money.